Site icon

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ- ફ્રીડમ ડે પરેડમાં થયો અંધાધુંધ ગોળીબાર-આટલા લોકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai 

અમેરિકા(US) માં ગન કલ્ચર(Gun culture) અટકવાનું નામ નથી લઈ રહ્યુ. 

Join Our WhatsApp Community

શિકાગો(Chicago)ના ઉત્તરી ઉપનગર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્ક(highland park)માં સ્વતંત્રતા દિવસની પરેડ(Freedomday parade) દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર(Firing) કર્યો. 

આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા છે. 

ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

હાલ પોલીસ શંકાસ્પદ હુમલાખોરને શોધી રહી છે. સાથે લોકોને તે વિસ્તાર તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : હોટલમાં ખાવાના શૌખીનને મોટી રાહત- હોટલ-રેસ્ટોરન્ટસ હવે નહીં વસૂલી શકે આ ચાર્જ- કેન્દ્રએ આપ્યો આદેશ

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version