News Continuous Bureau | Mumbai
દક્ષિણ આફ્રિકાનું(South Africa) ડરબન(Durban) શહેર હાલ કુદરતના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે.
ડરબન શહેરમાં અને પૂર્વીય ક્વાઝુલુ-નાતાલ(KwaZulu-Natal) પ્રાંતમાં ભારે વરસાદ (Heavy Rain)અને પૂરમાં(Flood) ઓછામાં ઓછા 341 લોકોના મોત થયા છે.
હજી મૃત્યુઆંક(Death Rate) વધવાની ધારણા છે કારણ કે ઘણા પરિવારો ગુમ છે. પૂર અને અવિરત વરસાદને કારણે પણ મોટા પાયે નુકસાન થયું છે.
આગામી દિવસોમાં વાવાઝોડાં(Hurricanes) સાથે વરસાદ પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : એનસીબીની મોટી કાર્યવાહી, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3.98 કિલો હેરોઈન સાથે દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઈનની કિંમત છે અધધ આટલા કરોડ રૂપિયા
‼️ #Heavyrains caused #flooding in KwaZulu-Natal, #SouthAfrica. Sadly, at least 20 people have died and several people are still missing. Due to #weather and #floods, major roads in #Durban and #Umlazi have been closed.#GlobalCrisis #DurbanFloods #Durbanweather #flood pic.twitter.com/Ae3Fi48i88
— Global Crisis (@_GlobalCrisis_) April 12, 2022