239
Join Our WhatsApp Community
- ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોન કોરોના પોઝિટિવ હોવાની પ્રેસિડેન્શિયલ એલ્સી પેલેસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી
- તેઓ સાત દિવસ માટે આઇસોલેશનમાં જતાં રહ્યા છે.
- મેક્રોને ગયા સપ્તાહે યુરોપિયન યુનિયનની શિખર પરિષદમાં હાજરી આપી હતી જ્યાં તેઓ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને બુધવારે પોર્ટુગલના વડાપ્રધાનને પણ મળ્યા હતા.
You Might Be Interested In
