Site icon

Israel war : હમાસના આતંકવાદીઓ યહૂદી સ્ત્રીઓને નિશાન બનાવી રહ્યા છે. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

Israel war : હમાસના આતંકવાદીઓ હવે સ્ત્રીઓને નિશાન બનાવી રહ્યા છે. આ પ્રકારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જ્યાં સ્ત્રીઓ બચવા માટે ચીસો પાડી રહી છે.

Hamas targeting israel women

Hamas targeting israel women

News Continuous Bureau | Mumbai 

Israel war : ગત 24 કલાકમાં ઇઝરાયેલ અને હમાસ ( Hamas ) વચ્ચે યુદ્ધ ચરમશીમાએ પહોંચી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો વાયરલ ( Video viral ) થયા છે જેને જોઈને કોઈપણ વ્યક્તિ વિચલિત થઈ શકે છે. ઇઝરાયેલ સ્ત્રીઓ ( Israeli women ) જે ગાઝા પટ્ટી ( Gaza Strip ) અને અન્ય વિસ્તારમાં રહે છે તેમને નિશાન બનાવીને તેમનું અપહરણ ( Abduction ) કરવામાં આવી રહ્યું છે. અમુક એવા વિડીયો વાયરલ ( Viral Video ) થયા છે જેમાં સ્ત્રીની હત્યા ( murder ) કર્યા પછી તેને આખા શહેરમાં ફેરવવામાં આવી. આ ઉપરાંત એવા વિડીયો દેખાઈ રહ્યા છે જેમાં પરિવારની હાજરીમાં સ્ત્રીનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો સંદર્ભે ફિટકારની ભાવના જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Israel : પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો

Israel war : કેવા છે હમાસના આતંકવાદીઓ.

હમાસના આતંકવાદીઓ ( Hamas terrorists ) મુફલીસ અને ગુંડા જેવું વર્તન કરી રહ્યા છે. આ આતંકવાદીઓ નું ધ્યે છે ઇઝરાયેલી વ્યક્તિઓને જોઈને તેની હત્યા કરવી.

 

Imran Khan: સરકારી ભેટની ચોરી પડી મોંઘી! ઇમરાન ખાન અને બુશરા બીબીને તોશાખાના-II કેસમાં ૧૭-૧૭ વર્ષની જેલની સજા.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Bangladesh Violence: બાંગ્લાદેશ સળગ્યું! સૌથી મોટા અખબારોની ઓફિસોમાં તોડફોડ અને આગજની, પત્રકારોએ માંડ જીવ બચાવ્યા.
Donald Trump Tariff: ક્સ ઘટશે, ટેરિફ વધશે! ડોનાલ્ડ ટ્રમ્પની નવી આર્થિક નીતિની જાહેરાતથી અમેરિકી બજારમાં ઉત્સાહ
Exit mobile version