199
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
કોંગો ગણતંત્રના ગોમા શહેરથી ૧૦ કિલોમીટર દૂર આવેલા માઉન્ટ નિરાગોન્ગો નામનો જ્વાળામુખી 19 વર્ષ પછી ફાટ્યો છે. આ સક્રિય જ્વાળામુખી ફાટતાં આખા શહેરનું આકાશ લાલ થઈ ગયું. સાંજ પછી આખું આકાશ રાતા રંગનું થઈ ગયું. આ ઉપરાંત જ્વાળામુખી વિસ્ફોટને કારણે 20 લાખની વસ્તી ધરાવતા શહેરમાં લોકોએ રાતોરાત પોતાનાં ઘર છોડી દેવા પડ્યાં તેમ જ આખા શહેર પર લાવાની નદી વહી હતી. જુઓ વીડિયો.


| https://newscontinuous.com/cms/helpers/../public/uploads/images/1621845831_11989.jpeg | Delete |

ભયાનક #તસવીરો! શું તમે કદી રાતું #આકાશ જોયું છે? આ કોઈ કાર્ટૂન #ફિલ્મ નહીં, પરંતુ આજનું #કોંગો છે, જ્યાં #જ્વાળામુખી ફાટ્યો છે; જુઓ વીડિયો#picture #night #sky #cartoonfilm #Congo #volcanoes pic.twitter.com/zcUzhubCwu
— news continuous (@NewsContinuous) May 24, 2021
You Might Be Interested In