અમેરિકામાં કોરોનાનો હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ. આખો દેશ ચિંતીત. જાણો આંકડા… Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago છેલ્લાં 24 કલાકમાં અમેરિકામાં કોરોના રેકોર્ડબ્રેક 2.23 લાખ કેસ નોંધાયા. જ્યારે કે 3200ના મોત. કુલ મૃત્યુઆંક 3 લાખની લગોલગ. 33 કરોડની વસ્તીમાં 1.58 કરોડ કેસ નોંધાયા. એક તરફ ચુટણી ના પરિણામો અને બીજી તરફ કોરોના ને કારણે હાહાકાર