News Continuous Bureau | Mumbai
આર્થિક સંકટ(Economic crisis) સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની(Srilanka) મદદ કરીને ભારતે(India) સૌથી મોટી મિસાલ રજૂ કરી છે. જેના સમગ્ર દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળના(IMF) વહીવટી સંચાલક ક્રિસ્ટાલિના જોર્જીવાએ(Kristalina Georgieva) શ્રીલંકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ભારતની મદદના વખાણ કર્યા છે.
તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને(finance minister Nirmala Sitharaman ) વિશ્વાસ અપાવ્યો છે કે, IMF શ્રીલંકાની મદદ માટે ભારત સાથે મદદ માટે એક્ટિવ રહેશે.
ઉલ્લેખનીય છે કે IMFએ શરતોનું પાલન ન કરવાને કારણે શ્રીલંકાને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત…
