યુકેમાં સરકારના વિરોધમાં 5 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા, પગાર વધારવાની માંગ કરી.. જુઓ વિડીયો

by kalpana Verat
In London, over 5 lakh workers took to the streets in the biggest protest of the decade against the Sunak government.

News Continuous Bureau | Mumbai 

બ્રિટનમાં 5 લાખથી વધુ લોકો ઋષિ સુનકની સરકારની વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનને દાયકાનું સૌથી મોટું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. વિરોધ કરનારા લોકોમાં સૌથી વધુ શિક્ષકો, સિવિલ સર્વેંટ, અને ટ્રેનના ડ્રાઇવર્સ સામેલ છે, જે પોતાનું કામ છોડીને હડતાલ પર જતાં રહ્યા. આ લોકો અહીંની સરકારને વધારવા અને મોંઘવારી નિયંત્રણમાં રાખવાની માંગ કરી રહ્યા છે.

 પીએમઓએ આમ ન કરવાની અપીલ કરી હતી

મીડિયા અહેવાલ મુજબ હડતાળ પર ઉતરેલા લોકોમાં લગભગ 3 લાખ શિક્ષકો હતા, જેઓ કોરોના અને પછી યુક્રેન યુદ્ધના કારણે વધેલી મોંઘવારીથી પરેશાન છે. હડતાલની પહેલાથી વડાપ્રધાન ઓફિસે અપીલ કરતાં કહ્યું હતું કે, આનાથી અવ્યવસ્થા ફેલાશે. જોકે તેમ છતાં લોકો સહમત ન થયા અને વિરોધમાં જોડાયા.

આ સમાચાર પણ વાંચો :  અદાણી ગ્રુપને કઈ બેંકે કેટલી લોન આપી? આરબીઆઈએ ભારતીય બેંકો પાસેથી અદાણી ગ્રુપના એક્સપોઝરની વિગતો માગી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More