News Continuous Bureau | Mumbai
યોગ ગુરુ બાબા રામદેવ ( Baba Ramdev ) ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન ( Controversial Remark ) આપ્યું છે. રાજસ્થાનના બાડમેરમાં ( Rajasthans Barmer ) એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. સેંકડોની સંખ્યામાં હાજર લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, ઈસ્લામનો ( Muslims ) અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કર્યો, બધુ બરોબર છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવી લેવાનું હોય તો પણ ભલે.
આ સમાચાર પણ વાંચો: ઝાટકો / અદાણીને વધુ એક ફટકો, ગ્રૂપની 3 મોટી કંપનીઓ શેર બજારની દેખરેખમાં સામેલ.
જુઓ વીડિયો..
“Namaz padho aur Phir duniya bhar mein aatank failao, Church mein candle jalao aur aapke sare paap maaf ho jayenge”.
Baba Ramdev… pic.twitter.com/lFR3lbE67l— Ashish (@aashishNRP) February 2, 2023
બાબા રામદેવે ફરીથી એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. ઈસ્લામ અને મુસલમાનો પર યોગ ગુરુ બાબા રામદેવે એવી નિવેદન આપી દીધુ જેનાથી ચારે તરફ હોબાળો મચી ગયો છે. તેમના નિવેદન પર બંને ધર્મના લોકોએ વાંધો દર્શાવ્યો છે.