News Continuous Bureau | Mumbai
સત્તા ગુમાવ્યા બાદ પાક ના(Pakistan) પૂર્વ વડાપ્રધાન(Ex prime minister) ઈમરાન ખાને ભારતની સામે ઝેર ઓકે છે.
હવે એક નવા નિવેદનમાં ઈમરાન ખાને(Imran Khan) કહ્યું કે પાકિસ્તાન પર ડિફોલ્ટર(Defaulter) થવાનો ખતરો છે.
ઈમરાન ખાને દાવો કર્યો હતો કે વિદેશમાં ભારતીય થિંક ટેન્ક(Indian think tank) બલૂચિસ્તાનને(Balochistan) અલગ કરવાની યોજના બનાવી રહી છે.
સાથે તેમણે ચેતવણી આપી કે જો સેના યોગ્ય નિર્ણય નહીં લે તો ભારત દેશના ત્રણ ટુકડા કરી દેશે.
પાકિસ્તાન ‘આત્મહત્યા’ની(suicide) આરે છે અને જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સૌથી પહેલો ભોગ સેના(Army) બનશે અને યુક્રેનની(Ukraine) જેમ આપણે પણ પરમાણુ બોમ્બ(Atomic bomb) ગુમાવીશું.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ રાષ્ટ્રપતિએ શહેર કે રેલવે સ્ટેશનનું નહીં પણ દેશનું જ નામ બદલી દીધું- હવે આ નામથી ઓળખાશે