327
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના નાદારીના દ્વારે પહોંચેલ શ્રીલંકાને(Srilanka) ખરાબ સમયમાં મદદ કરી છે.
ભારતે ફરી એકવાર શ્રીલંકાને 40000 મેટ્રિક ટન પેટ્રોલ(Petrol) મોકલ્યું છે.
આ ઈંધણનો(Fuels) જથ્થો આજે શ્રીલંકાની રાજધાની કોલંબો(Colombo) પહોંચશે
જો કે આ પહેલીવાર નથી જ્યારે ભારતે શ્રીલંકાને પેટ્રોલ મોકલીને મદદ કરી હોય.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે શ્રીલંકાને બે વખત પેટ્રોલ આપીને મદદ કરી હતી..
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ શક્તિશાળી દેશે યુક્રેનને આપી 40 અબજ ડોલરની સહાય, પ્રેસિડેન્ટ બિલ પર કર્યા હસ્તાક્ષર
You Might Be Interested In