312
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શ્રીલંકાના જાફનામાં હાઇબ્રિડ વીજ પ્રોજેક્ટ હવે ચીન નહીં પણ ભારત સ્થાપશે.
મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર આ પરિયોજનાને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના શ્રીલંકન સમકક્ષ જીએલ પેઇરિસ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ઉત્તર-પૂર્વ શ્રીલંકામાં આ ત્રીજો ભારતીય એનર્જી પ્રોજેક્ટ છે.
અગાઉ મન્નાર અને પૂનરિનમાં અદાણી ગ્રૂપના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અંગે સમજૂતી થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : ચીન ફરી દુનિયાનુ ટેન્શન વધાર્યુ. ખંધા ચીને તેના શહેરોમાં ફરી લાદ્યો આકરો લોકડાઉનઃ માણસની સાથે જાનવરોના ચાલવા પર પણ પ્રતિબંધ. જાણો વિગતે
You Might Be Interested In