Site icon

બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

News Continuous Bureau | Mumbai

ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ(England) લઈ જવામાં આવેલા સાત શિલ્પ(Seven sculptures) ભારત સરકારને(Indian Govt) પરત કરવાનો બ્રિટિશ સરકારે(British Govt) નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

ગ્લાસગોના મ્યુઝિયમમાં(Glasgow Museums) રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ(Indian Sculpture and Artifacts) ભારતને પરત કરવામાં આવશે. 

આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક(Sculpture and Rulers of Mysore) ટીપૂ સુલતાનની તલવારનો(Tipu Sultan's sword) પણ સમાવેશ થાય છે. 

આ તલવાર હૈદરાબાદના(Hyderabad) મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.

બ્રિટન(Britain) સ્થિત ભારતીય હાઈ કમિશનરની(Indian High Commissioner) ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી(Calvingrove Art Gallery) વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version