અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ભારતીય મૂળની નીરા ટંડનને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
અગાઉ તેમને પ્રબંધન અને બજેટ કાર્યાલયનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ગોરા અંગ્રેજોએ આનો સખત વિરોધ કરતાં તેમને તે પદ પરથી ખસેડવામાં આવ્યાં હતાં.
નીરા ટંડન પાસે હવે એટલું મહત્વપૂર્ણ પદ છે કે તેઓ અમેરિકાની રાજનીતિને પ્રભાવિત કરી શકે છે.
ચોંકાવનારા સમાચાર : શું છત્તીસગઢમાં ડૉક્ટરોની આળસને કારણે 404 દર્દીઓ મરી ગયા?
