340
Join Our WhatsApp Community
આ વર્ષે ફ્લોરિડામાં થયેલી 69મી મિસ યુનિવર્સ સ્પર્ધાનો ખિતાબ મેક્સિકોની એન્ડ્રિયા મેઝાએ જીત્યો છે.
તેને આ તાજ પૂર્વ મિસ યુનિવર્સ જોજીબિની ટૂનજીએ પહેરાવ્યો હતો.
આ સ્પર્ધાની પ્રથમ રનર-અપ બ્રાઝિલની જુલિયા ગામા, બીજી રનર-અપ પેરુની જેનિક મેસેટા, ત્રીજી રનર-અપ ભારતની ઍડ્લિન કેસલિનો અને ડોમિનિકન રિપબ્લિકની કિમ્બર્લી પેરેઝ ચોથી રનર-અપ રહી હતી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં લારા દત્તા અને વર્ષ 1994માં સુષ્મિતા સેને આ ખિતાબ જીત્યો હતો.
You Might Be Interested In