News Continuous Bureau | Mumbai
- ઈન્ડોનેશિયા (Indonesia) ની રાજધાની જકાર્તા (Jakarta) ભૂકંપથી (Earth quack) હચમચી ગયું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી છે.
- ઈન્ડોનેશિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિઆનજુરમાં 10 કિમીની ઊંડાઈએ હતું.
- ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. 300 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
#earthquake in #Cianjur of Indonesia.
5.6 magnitude Earthquake left 30 dead and over 300 injured. Heartbreaking and Devestating visuals from #Indonesia
Pray for Cianjur people. pic.twitter.com/kb9NMGe07o— Shiba Khan (@ShibaKh48733268) November 21, 2022
- અચાનક આવેલા ભૂકંપના કારણે ઈમારતોમાં વાઈબ્રેશનના કારણે ઘણી ઓફિસોમાં ફર્નિચર ધ્રૂજતું જોવા મળ્યું હતું, લોકોએ તરત જ ઈમારતો ખાલી કરી બહાર નીકળી ગયા હતા.
- આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો.
Another Video Earthquake of 5.6 magnitude rattled Indonesia’s Java island, At least 44 feared dead & over 300 injured#Indonesia #Earthquake #WestJava #ViralVideo pic.twitter.com/69OczJfxd0
— Siraj Noorani (@sirajnoorani) November 21, 2022
આ સમાચાર પણ વાંચો: આ રીતે ટૂટ્યો 154 વર્ષ જુનો કર્ણાક બંદર બ્રિજ અને ઇતિહાસજમા થયો, પરંતુ આ અઘરું કામ શી રીતે પાર પાડવામાં આવ્યું. – જુઓ ફોટોગ્રાફ અને વિડિયો