News Continuous Bureau | Mumbai
- ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અટકવાના સંકેત દેખાતા નથી. અમેરિકા અને ઘણા દેશો આ યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બુધવારે સવારે આવેલા સમાચારે આ બધું બરબાદ કરી દીધું.
- હમાસ ચીફ ( Hamas Chief ) ઈસ્માઈલ હાનિયા ( Ismail Haniyeh )નું ઈરાનમાં થયેલા હુમલામાં મોત થયું છે.
- હાનિયાની હત્યા ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થઈ હતી.
- તેહરાનમાં થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.
- જો કે હમાસે આ હત્યા કાયરતાનું કૃત્ય છે. એટલું જ નહીં, હમાસે કહ્યું કે ઈસ્માઈલ હાનિયાનું મોત વ્યર્થ નહીં જાય. હમાસે આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે.
🚨🇵🇸 HAMAS OFFICIAL STATEMENT on martyrdom of Ismail Haniyeh:
“Do not consider those who have been killed in the way of Allah as dead; rather, they are alive with their Lord, receiving provision.”
The Islamic Resistance Movement Hamas mourns to the sons of our great Palestinian… pic.twitter.com/NsrBvWdiqv
— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) July 31, 2024
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયેલે લીધો 7 ઓક્ટોબર ના લોહિયાળ હુમલાનો બદલો, હમાસના ચીફને મોતને ઘાટ ઉતારી દીધો..