News Continuous Bureau | Mumbai
Israel Hamas War:
-
છેલ્લા લાંબા સમયથી ચાલુ ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલુ યુદ્ધ ત્રણ દિવસ માટે થંભી જશે.
-
અહેવાલ છે કે ઇઝરાયેલી સેના અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે 640,000 બાળકોને પોલિયો રસીકરણ માટે ત્રણ-ત્રણ દિવસનો યુદ્ધવિરામ લાદવાનો નિર્ણય કર્યો છે.
-
એટલે કે ગાઝાના જુદા જુદા ભાગોમાં ત્રણ દિવસ (કુલ 9 દિવસ) સુધી ઈઝરાયેલ તરફથી કોઈ રોકેટ કે ડ્રોન હુમલો નહીં થાય.
-
સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યુદ્ધવિરામ રહેશે.
UN agencies in #Gaza Strip launches an ambitious campaign to vaccinate 640,000 children against #polio.
The campaign relies on a series of localised pauses in fighting between #Israeli forces and #Hamas fighters, with the first window beginning today.
The vaccination campaign… pic.twitter.com/gQKLTHeHfg
— Atulkrishan (@iAtulKrishan1) September 1, 2024
આ સમાચાર પણ વાંચો : Lalbaug Bus Accident: મુંબઈમાં નશામાં ધૂત એક પેસેન્જરે બસનું ફેરવી નાખ્યું સ્ટિયરિંગ, અનેક વાહનો અને રાહદારીઓ ને લીધા અડફેટે, આટલા લોકો ઘાયલ