246
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈઝરાયેલ(Israel) અને ઈરાન(Iran) વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે.
ઈઝરાયેલે બુધવારે રાત્રે એક કલાકની અંદર સીરિયાના અલેપ્પો(Aleppo, Syria) અને દમાસ્કસ એરપોર્ટ(Damascus Airport) પર હવાઈ હુમલા(Air strikes) કર્યા છે.
ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાની વિમાનને(Iranian plane) ઉતરતા અટકાવવા માટે ઈઝરાયેલે અલેપ્પો એરપોર્ટને નિશાન બનાવ્યું હતું.
જોકે ઈઝરાયેલના હુમલાથી એરપોર્ટને નુકસાન થયું છે પરંતુ કોઈને ઈજા થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો
You Might Be Interested In