328
Join Our WhatsApp Community
અમેરિકાની ચૂંટણી જીતેલા જૉ બાયડેન અને કમલા હેરિસ ને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા છે
તેમને આ ખિતાબ અમેરિકાની ચૂંટણીમાં અકલ્પનીય રીતે વિજય મેળવવા બદલ આપવામાં આવ્યો છે
આમ રાષ્ટ્રપતિ બનતા તેમની મસ્કા પોલીશ શરૂ થઈ ગઈ છે
You Might Be Interested In
