- અમેરિકા ના વધતા કેસ અને વેક્સિનેશન અંગેની ચિંતા ઓ વચ્ચે જો બાઈડને જાહેરમાં ફાયર રસીના પ્રથમ ડોઝ મુકાવ્યો
- બાઈડનને વેક્સિન અપાયાના કલાકો પહેલા તેમની પત્ની જિલને પણ વેક્સીન અપાવી હતી.
- થોડા દિવસ પછી તેને બીજો ડોઝ આપવામાં આવશે
- વેક્સિન નો પ્રથમ ડોલ લીધા પછી તેમણે ત્યાં હાજર વૈજ્ઞાનિકો અને ટીમનો આભાર માન્યો. કહ્યુ આ સુરક્ષિત છે.
ચિંતાઓ વચ્ચે અમેરાકા ના રાષ્ટ્રપતિ જૉ બાયડેને કોરોના ની વેક્સીન લીધી. જાણો ત્યાર પછી શું કહ્યું.
