Site icon News Continuous Bureau | Mumbai

બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ- PM બોરિસ જોન્સનની ખુરશી જોખમમાં-માત્ર 48 કલાકમાં આટલા મંત્રીઓએ આપ્યા રાજીનામાં

News Continuous Bureau | Mumbai 

બ્રિટનમાં(Britain) સત્તારૂઢ(Ruling party) કન્ઝર્વેટિવ પાર્ટીના(Conservative party) સાંસદોએ(MP) બળવો કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન(PM Boris Johnson) મુશ્કેલીમાં મુકાયા છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા 48 કલાકમાં કેબિનેટના 5 મંત્રીઓ(Cabinet minister) સહિત 39 મંત્રીઓએ રાજીનામું(Resignation) આપી દીધું છે. 

આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું છે. 

છેલ્લા મહીને જે બે મંત્રીઓ ઋષિ સુનક(Rishi Sunak) અને સાજિદ જાવિદે(Sajid Javid) સરકાર બચાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ પણ હવે જોનસનનો સાથ છોડી ચૂક્યા છે. 

ઉલ્લેખનીય છે કે એક મહિનામાં આ બીજી વખત બોરિસ સરકાર જોખમમાં છે.

આ સમાચાર પણ વાંચો : સંકટના વાદળ-બ્રિટન  PM બોરિસ જૉનસનની ખુરશી થઈ ડામાડોળ- ગત 24 કલાકમાં આ ચાર  મંત્રીઓએ આપી દીધું રાજીનામું

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version