Site icon

Kho Kho World Cup: ભારતીય પુરુષ ખો ખો ટીમની જીત, પ્રધાનમંત્રીએ અતિ ગર્વ સાથે અભિનંદન પાઠવ્યાં.

Kho Kho World Cup: ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ ટીમને અભિનંદન આપ્યા

Kho Kho World Cup The Prime Minister congratulated the Indian men's Kho Kho team on their victory with great pride.

Kho Kho World Cup The Prime Minister congratulated the Indian men's Kho Kho team on their victory with great pride.

News Continuous Bureau | Mumbai 

Kho Kho World Cup: તેમની ધીરજ અને સમર્પણને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય પુરુષ ટીમને ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.

Join Our WhatsApp Community

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “આજે ભારતીય ખો ખો માટે એક મહાન દિવસ છે.

ખો ખો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ ખો ખો ટીમ પર અતિ ગર્વ છે. તેમની ધીરજ અને સમર્પણ પ્રશંસનીય છે. આ જીત યુવાનોમાં ખો ખોને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version