News Continuous Bureau | Mumbai
પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર નુપુર શર્માની(Nupur Sharma) ટિપ્પણીથી શરૂ થયેલો વિવાદ હવે દુનિયાના અનેક મુસ્લિમ દેશો(Muslim countries) સુધી પહોંચ્યો છે.
કુવૈતમાં(Kuwait) પયગંબર પરની ટિપ્પણી વિરોધમાં પ્રદર્શન(Protest) કરવામાં આવ્યું હતું. જેના પર ત્યાંની સરકારે કડક વલણ અપનાવ્યું છે
આ દેખાવકારોની ઓળખ કર્યા પછી, કુવૈત સરકાર(Government of Kuwait) તેમની ધરપકડ કરશે અને તેમને તેમના દેશમાં પરત મોકલશે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ લોકોએ કુવૈતના કાયદાનું(Laws of Kuwait) ઉલ્લંઘન કર્યું છે.
હકીકતમાં, કુવૈતના કાયદા અનુસાર, દેશમાં સ્થળાંતર કરનારાઓ દ્વારા ધરણા અથવા પ્રદર્શનમાં ભાગ લેવો અથવા તેનું આયોજન કરવું ગેરકાયદેસર(Illegal) છે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર અફવા-ઘણાં સમયથી છે બીમાર- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય