285
Join Our WhatsApp Community
- લેબેનાન માં થયેલા પ્રચંડ ધડાકા ત્યાંના પ્રધાનમંત્રી હુસૈન દાઇબને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે
- લેબેનાન આ ઇન્વેસ્ટિગેશન જજે વડાપ્રધાનને બેદરકારી બદલ દોષી ઠેરવ્યા છે
- આ ઉપરાંત લેબેનાન ના બાંધકામ મંત્રીને પણ દોષી ઠેરવવામાં આવ્યા. હવે આ તમામ લોકોએ ખટલાનો સામનો કરવો પડશે.
- આ ધડાકામાં 200 લોકોના મૃત્યુ થયા હતા
You Might Be Interested In
