News Continuous Bureau | Mumbai
બ્રિટનના નવા વડાપ્રધાનની(Britain's new Prime Minister) જાહેરાત કરવામાં આવી છે.
વિદેશ મંત્રી લિઝ ટ્રસ(Foreign Minister Liz Truss) બ્રિટનના(Britain) નવા વડાપ્રધાન(PM) બન્યા છે.
તેમણે ભારતીય મૂળના(Indian origin) હરીફ એવા ઋષિ સુનકને (Rishi Sunak) હરાવ્યા છે.
માર્ગારેટ થેચર(Margaret Thatcher) અને થેરેસા (Theresa) તે બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન બની છે.
નવા વડાપ્રધાનની જાહેરાત સર ગ્રેહામ બ્રેડી(Sir Graham Brady) દ્વારા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : કેનેડામાં લોહિયાળ જંગ- બે જૂથ વચ્ચે છરાબાજી – આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત- સ્થાનિકોમાં ફફડાટ
#ઋષિસુનક નું સપનું અધૂરું રહી ગયું માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું #બ્રિટનના નવા #વડાપ્રધાન આ વ્યક્તિ હશે#britainprimeminister #Britain #britainpm #LizTrussPM #LizTruss @RishiSunak @trussliz pic.twitter.com/FKOqQa5JPg
— news continuous (@NewsContinuous) September 5, 2022