Site icon News Continuous Bureau | Mumbai

માઠા સમાચાર : બ્રિટનમાં નવા પ્રકારનો કોરોનાવાયરસ મળ્યો. વધુ એક વખત લોક ડાઉન લાગુ.

બ્રિટનમાં ઝડપથી કોરોના ના કેસ વધી રહ્યા છે તેની માટે નવા પ્રકારના કોરોનાવાઇરસને જવાબદાર માનવામાં આવી રહ્યો છે

બ્રિટન અને યુરોપના અનેક વિસ્તારમાં કેસ વધવા માટે આ નવો વાઇરસ જવાબદાર છે. બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મૈટ હેન્કોક એ બ્રિટનના  સાંસદોને આ વિશે જાણકારી આપી.

Join Our WhatsApp Channel

લંડન અને આસપાસના વિસ્તારોમાં સખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે

Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Indus Waters Treaty Threat સિંધુ જળ સંધિ વિવાદમાં પાકિસ્તાનનો બફાટ; શહબાઝ શરીફે ભારત સામે યુદ્ધની આપી ચેતવણી
Trump Tariff war ચીન સામે ટ્રમ્પનું આક્રમક વલણ, આ વસ્તુ પર 100% ટેરિફ લાગુ કરવાનો નવો આદેશ
Exit mobile version