ડોમિનિકા રિપબ્લિક મેહુલ ચોકસી ભારતને નહીં સોંપે. તેઓ તેને એન્ટીગુવા પરત મોકલાવશે.
એન્ટીગુવાના વડા પ્રધાને કહ્યું હતું કે ડોમિનિકા મેહુલ ચોક્સીને સીધેસીધો ભારત રવાના કરે, પરંતુ ડોમિનિકાએ આવું કર્યું નથી.
હવે મેહુલ ચોકસી પાસે કાયદેસર રીતે લડવાનાં હથિયારો મોજૂદ છે.
