Site icon

વિશ્વના આ દેશમાં કોરોનાથી એક દિવસમાં રેકોર્ડબ્રેક 1,159 લોકોના મોત, સરકારે લગાવ્યું 11 દિવસનું લોકડાઉન  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

રશિયામાં કોરોના વાયરસે તાંડવ મચાવ્યો છે.

રશિયામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,159 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ દરમિયાન કોરોના વાઈરસના 40,096 નવા કેસ પણ સામે આવ્યા છે.

કોરોનાના નવા કેસમાં વધારો થવાના કારણે રાજધાની મોસ્કોમાં 11 દિવસ માટે દુકાન, સ્કૂલ અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે.. 

નવેમ્બરના પહેલા અઠવાડિયાથી રશિયામાં એક રાષ્ટ્રવ્યાપી કામગીરીના સ્થળો શટડાઉન લાગૂ કરવામાં આવશે.

સ્કૂલો અને કિંડરગાર્ડન સાથે-સાથે છુટક દુકાનો રેસ્ટોરન્ટ અને ખેલ તેમજ મનોરંજન સ્થળો સહિત તમામ બિનજરૂરી વસ્તુઓ 7 નવેમ્બર સુધી બંધ રહેશે. 

માત્ર ભોજન, દવા અને અન્ય જરૂરી સામાન વેચનાર દુકાનો ખુલી રહેશે.

NCBના અધિકારી સમીર વાનખેડે હિંદુ કે મુસલમાન? આ અધિકારીના અંગત જીવનનો વિવાદ કેડો મૂકતો નથી; જાણો વિગત

Pakistan LNG Supply Crisis: કતારના એક નિર્ણયથી પાકિસ્તાન ‘ભિખારી’ જેવી હાલતમાં, LNG સપ્લાય બંધ થતા અંધારપટનું જોખમ.
US-Iran Conflict Escalates: ડોનાલ્ડ ટ્રમ્પની શ્રીલંકાને ખુલ્લી ધમકી! ઈરાની સૈનિકોને પરત મોકલવા પર મૂક્યો પ્રતિબંધ; દ્વીપ દેશ પર અમેરિકાનું ભારે દબાણ.
Donald Trump Iran-Israel War Post: ૧૨ માર્ચે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટમાં શું છે ખાસ? જાણો ઈઝરાયેલ અને ઈરાન પર તેની અસર..
Trump Orders 4x Boost in US: ઈરાનને પાઠ ભણાવવા ટ્રમ્પ એક્શન મોડમાં! અમેરિકાના હથિયાર ઉત્પાદનમાં ૪૦૦% નો વધારો; મિડલ ઈસ્ટમાં યુદ્ધના પડઘમ.
Exit mobile version