Site icon

હવે પાકિસ્તાનની સત્તામાં પરિવર્તન થયું એટલે આ ભ્રષ્ટાચારી નેતા લંડનથી પાકિસ્તાન આવશે અને સત્તામાં હિસ્સો લેશે. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન(Pakistan)માં સત્તા પરિવર્તનના પડઘા લંડન(London)માં પડ્યા છે. 

Join Our WhatsApp Community

પાકિસ્તાન મુસ્લિમ લીગના (PML) નેતા નવાઝ શરીફ (Nawaz Sharif) ઇદ(Eid)ના તહેવાર પછી સ્વદેશે પહોંચે એવી શક્યતા છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ (PML-N)પીએમએલ-એનના નેતા જાવેદ લતિફે(Javed latif) કહ્યું હતું કે સાથી પક્ષોના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નવાઝ શરીફ (Nawaz Sharif)ની પાકિસ્તાન વાપસી બાબતે નિર્ણય લેવાશે. 

ઉલ્લેખનીય છે કે 72 વર્ષના નવાઝ શરીફ સામે ઈમરાન ખાનની (Imran khan)સરકારે ભ્રષ્ટાચારનો કેસ ચલાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : આ વિપક્ષી નેતા સર્વાનુમતે ચૂંટાયા નવા પ્રધાનમંત્રી, સંસદમાં થયું વોટિંગ… જાણો વિગતે

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version