છેલ્લા 5 વર્ષ દરમિયાન નેપાળમાં એક શિંગડા વાળા ગેંડાની સંખ્યામાં આશરે (107) 16.5 ટકાનો વધારો નોંધાયો છે.
માર્ચ અને એપ્રિલમાં કરવામાં આવેલી ગણતરી મુજબ, તેમની સંખ્યા વધીને 752 થઈ છે.
ઉલ્લેખનીય છે કે 2015 માં કરવામાં આવેલી ગણતરીમાં તેમની વસ્તી 645 નોંધાઇ હતી.
જો કે, આ સમયગાળા દરમિયાન કુદરતી મૃત્યુ અને શિકારની ઘટનાઓમાં પણ વધારો થયો છે.
દેશના એક ઐતિહાસિક કેસમાં ચુકાદો આપનાર જજ થયા ઉપ લોકાયુક્ત. જાણો વિગત.
