254			
                                
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
- અમેરિકી ન્યાય વિભાગે (FBI) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પર શિકંજો કસ્યો છે.
 - મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેન ( US President Joe Biden) ના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.
 - રાષ્ટ્રપતિના ડેલાવેરના ઘરે 12 કલાકના સર્ચ ઓપરેશન બાદ વધુ છ ગુપ્ત ફાઇલો જપ્ત કરવામાં આવી છે.
 - કહેવામાં આવી રહ્યું છે કે આ ગોપનીય દસ્તાવેજો એ સમયના છે જ્યારે જો બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા.
 - આરોપ છે કે, પદ છોડતા પહેલા તેમણે પોતાની સાથે ગોપનીય દસ્તાવેજો લીધા હતા.
 
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત
                                You Might Be Interested In