News Continuous Bureau | Mumbai અમેરિકી ન્યાય વિભાગે (FBI) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પર શિકંજો કસ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેન ( US President Joe Biden) ના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના ડેલાવેરના ઘરે 12 કલાકના સર્ચ ઓપરેશન બાદ વધુ છ ગુપ્ત ફાઇલો જપ્ત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ… Continue reading અમેરીકન રાષ્ટ્રપતિ જો બિડેનની મુસીબત વધી, ન્યાય વિભાગે રાષ્ટ્રપ્રમુખના ઘરે જ પાડ્યાં દરોડા..
