અમેરીકન રાષ્ટ્રપતિ જો બિડેનની મુસીબત વધી, ન્યાય વિભાગે રાષ્ટ્રપ્રમુખના ઘરે જ પાડ્યાં દરોડા..

Joe Biden: Biden's tongue slipped for the second time in 24 hours, first he said China instead of India and now Russia...
Joe Biden: Biden's tongue slipped for the second time in 24 hours, first he said China instead of India and now Russia...

News Continuous Bureau | Mumbai

  • અમેરિકી ન્યાય વિભાગે  (FBI) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પર શિકંજો કસ્યો છે. 
  • મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેન ( US President Joe Biden) ના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.
  • રાષ્ટ્રપતિના ડેલાવેરના ઘરે 12 કલાકના સર્ચ ઓપરેશન બાદ વધુ છ ગુપ્ત ફાઇલો જપ્ત કરવામાં આવી છે. 
  • કહેવામાં આવી રહ્યું છે કે આ ગોપનીય દસ્તાવેજો એ સમયના છે જ્યારે જો બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા. 
  • આરોપ છે કે, પદ છોડતા પહેલા તેમણે પોતાની સાથે ગોપનીય દસ્તાવેજો લીધા હતા.

 આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!