News Continuous Bureau | Mumbai
New Zealand Earthquake:
-
ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર આજે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
-
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 33 કિમી નીચે હતું.
-
જોકે રાહતની વાત છે કે શક્તિશાળી ધરતીકંપ છતાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી.
-
અહીં મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું છે. જોકે ભૂકંપના કારણે ત્સુનામીની શક્યતાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક એજન્સીઓ આ અંગે સમીક્ષા કરી રહી છે.
-
મહત્વનું છે કે ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યુઝીલેન્ડ ધરતીકંપ માટે દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે..
આ સમાચાર પણ વાંચો : MP Salary Hike: સાંસદોની બલ્લે-બલ્લે… સરકારે પગાર અને પેન્શનમાં કર્યો વધારો, જાણો હવે દર મહિને કેટલા રૂપિયા મળશે..
BREAKING NEWS. M7 NZ. I predicted a massive earthquake in New Zealand earlier this month. I actually expected it was going to be larger, not ordinary size. It’s been a while since it got a major earthquake.
I used a series of foreshocks I spotted days ago as pressure signals. pic.twitter.com/VKpJliRVgF— 🇨🇦Canadian🇺🇸earthquake🇧🇷researcher🇯🇲 (@mxdondevivo) March 25, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)