Site icon News Continuous Bureau | Mumbai

મહામારીને કાબૂમાં લઈ દુનિયા સામે ઉદાહરણ રજૂ કરનાર આ દેશના વડાપ્રધાન આવ્યા કોરોનાની ચપેટમાં… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ફરી એક વખત દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

ન્યુઝીલેન્ડ(New Zealand)ના PM જેસિન્ડા આર્ડર્ન(Jacinda Ardern) કોરોના પોઝિટિવ(covid positive) થયા છે. 

આ જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. 

જાણકારી શેર કરતા તેમણે જણાવ્યુ કે તેઓ પોઝિટિવ થઈ ગયા છે પરંતુ આ મહિનાના અંતમાં તેઓ બિઝનેસ ટૂર કરવાની સાથે-સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે યુએસ જવાની યોજના બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જેસિન્ડા આર્ડર્ન ફૂલી વેક્સીનેટેડ છે, પરંતુ તેના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ પોઝિટિવ આવ્યા બાદ તે પણ કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ…

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version