ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
પોતાના બોલ્ડ ડિસિઝન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી તેવી ન્યૂઝીલેન્ડની અપરિણીત વડાપ્રધાન જેસિંડા એડર્ન હવે લગ્ન કરવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડના સોશિયલ મીડિયામાં આ સંદર્ભે રિપોર્ટ જાહેર થઇ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ ટેલિવિઝન હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવાની છે. જેસિંડા પોતે 40 વર્ષની છે જ્યારે તેનો બોયફ્રેન્ડ એડર્ન ૪૪ વર્ષનો છે. આ બંનેની એક બે વર્ષની બાળકી પણ છે. ન્યૂઝીલેન્ડમાં ગરમીની સીઝન ડિસેમ્બરથી ફેબ્રુઆરી ની વચ્ચે હોય છે.
વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…
ઉલ્લેખનીય છે કે જેસિંડા ન્યૂઝીલેન્ડની સૌથી યુવાન વડાપ્રધાન છે. તેણે જ્યારે વડાપ્રધાન પદના શપથ લીધા તે સમયે તે ગર્ભવતી હતી.