268
Join Our WhatsApp Community
- પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ હીરાનો વેપારી નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ થશે કે નહીં તે અંગેનો ચુકાદો 25 ફેબુ્રઆરીના રોજ આપવામાં આવશે.
- લંડનમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગોઝે આજે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
- નિરવ મોદી કસ્ટડીમાં જ છે અને તેને દર 28 દિવસે કોર્ટમાં હાજર કરવામાં આવે છે.
You Might Be Interested In