278
Join Our WhatsApp Community
આજથી 89 વર્ષ પહેલાં ૧૯૩૨માં પિકાસોએ જે ચિત્ર બનાવ્યું હતું એ 103 મિલિયન ડૉલર એટલે કે ૭૦૦ કરોડ રૂપિયામાં વેચાયું છે.
આ લિલામી ન્યૂ યૉર્ક ખાતે પાર પડી હતી. આ ચિત્ર માટે આશરે ૧૯ મિનિટ સુધી બોલી બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજથી આઠ વર્ષ અગાઉ આ જ ચિત્ર માત્ર 350 કરોડ રૂપિયામાં વેચાયું હતું. હવે એની કિંમત બમણી થઈ ગઈ છે.
એનઆઇવી સપોર્ટ પર ‘લવ યુ જિંદગી’ ગીત સાથે ઝૂમવાવાળી છોકરી આખરે કોરોનાની લડાઈ હારી ગઈ; આખો દેશ શોકમગ્ન
You Might Be Interested In