News Continuous Bureau | Mumbai
Pakistan Blast :
-
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે.
-
આ ધમાકામાં 20 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
-
પ્રારંભિક અહેવાલ મુજબ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો.
-
બ્લાસ્ટ સમયે સ્ટેશન પર ભીડ સામાન્ય હતી. આમ છતાં વધુ જાનહાનિનો ખતરો છે.
-
વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા.
#BREAKING: 21 killed and over 30 injured in a bomb blast at Quetta Railway Station in Balochistan. Baloch Liberation Army claims responsibility for the attack on Pakistan Army’s unit while they were in Jaffer Express Train. Casualties likely to increase. pic.twitter.com/ob2on4rJ7M
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 9, 2024
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election 2024: ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી, પાલઘરમાં અધધ આટલા કરોડથી વધુની રોકડ કરી જપ્ત; આરોપીની ધરપકડ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)