Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં આતંકી હુમલો, લાહોરની આ જાણીતી માર્કેટમાં સિરિયલ બ્લાસ્ટ; 3 લોકોના મોત અને 20 ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરુવાર

પાકિસ્તાન ફરી એક વાર વિસ્ફોટથી ખળખળી ઉઠ્યું છે. 

પાકિસ્તાનના લાહોરની ઐતિહાસિક અને જાણીતા અનારકલી માર્કેટમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે 

આ વિસ્ફોટ માં 3 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ પણ થયા છે.

ઘાયલોની સ્થિતિ વધુ ગંભીર ગણાવવામાં આવી રહી છે. 

પ્રાથમિક રિપોટ્સ મુજબ લાહોરના અનારકલી માર્કેટમાં ગુરુવારે મોટરસાઈકલ સાથે બાંધેલો બોમ્બ ફાટ્યો હતો અને તેને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો.

ચીન સેનાની અવળચંડાઈ, આ રાજ્યના સરહદેથી 17 વર્ષીય બાળકનું કર્યું અપહરણ, કેન્દ્રએ PLAને પાછો સોંપવા કહ્યું

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version