News Continuous Bureau | Mumbai
Pakistan gun attack:
-
પાકિસ્તાનમાં સતત આતંકી હુમલાઓ થઈ રહ્યા છે.
-
જવાનો બાદ આજે બપોરે આતંકીઓએ મુસાફરોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો. જેમાં 40 લોકોના મોતના અહેવાલ છે.
-
ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં કરવામાં આવ્યો છે.
-
આ હુમલાને લઈને પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આ હુમલો ખૂબ જ દુઃખદ છે. જાન-માલના નુકસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ.
-
આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. અમારું વચન છે કે સરકાર આ હુમલાને અંજામ આપનાર લોકોને બક્ષશે નહીં.
આ સમાચાર પણ વાંચો: Russia-Ukraine War: ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા, રશિયાએ યુક્રેન પરપહેલીવાર છોડી આ મિસાઇલ; જુઓ વિડીયો
🔴 JUST IN: ⚡️🇵🇰 TERROR ATTACK IN PAKISTAN’S LOWER KURRAM
Five people, including a woman, were killed and eight others were injured in a gun attack targeting passenger vans in the Lower Kurram region of Khyber Pakhtunkhwa. 🤔🫢👇 pic.twitter.com/WRZ3zOv5E3
— Naren Mukherjee (@NMukherjee6) November 21, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)