કોરોના ના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે પેરિસમાં એક મહિના ના લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
પેરિસમાં લગાડવામાં આવેલા સીમિત લોકડાઉન પ્રમાણે સ્કૂલ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે.
કોરોના ની ત્રીજી લહેરને કારણે ફ્રાન્સમાં પેરિસ સિવાય અન્ય ૧૫ સ્થળોએ પણ લોકડાઉન કરાયું છે.
