PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરીકી સંસદમાં કહ્યું, નમસ્તે અને તાળીઓનો ગડગડાટ થયો… મોદી મોદી ના નારા લાગ્યા… જુઓ આખો વિડિયો…

PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદને સંબોધન કર્યું. આ સમયે તાળીઓના ગડગડાટ વચ્ચે મોદી મોદીના નારા લાગતા રહ્યા….

by Akash Rajbhar
PM Modi address the US senate : here is the full uncut video

News Continuous Bureau | Mumbai

 

PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે પોતાના પ્રવાસ દરમિયાન અમેરિકાની સંસદને સંબોધન કર્યું. તેમના સંબોધનની શરૂઆત નમસ્તે થી થઈ. જે સાંભળીને તમામ સાંસદોએ તાળીનો ગડગડાટ વરસાવ્યો. વડાપ્રધાને શું કહ્યું તે જાણવા માટે આ આખો વિડિયો જુઓ…..

 

 

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 23 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More