273
Join Our WhatsApp Community
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને અમેરિકા માં લીજન ઓફ મેરિટ એવોર્ડથી સમ્માનિત કરાયા છે.
- પીએમ મોદીની તરફથી આ ઍવૉર્ડને ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધૂ એ રિસીવ કર્યો.
- ઍવૉર્ડ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુદ પીએમ મોદીને નોમિનેટ કર્યા હતા.
- આ પહેલાં મોદીને રૂસ, સાઉદી અરબ, બહરીન, યુએઇ, ફિલિસ્તીન અને માલદીવ જેવા દેશ પોતાના સર્વોચ્ચ સમ્માન આપી ચૂકયા છે.
You Might Be Interested In