પીએમ મોદીએ સોમવારે યુએસ રાષ્ટ્રપતિ જૉ બિડેન સાથે વાત કરી અને તેમની સાથે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ દરમિયાન મોદી અને બિડેને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં અને તેનાથી આગળની શાંતિ અને સલામતી માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની તૈયારી દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે ગત મહીને અમેરિકામાં રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યા બાદ જો બાઇડેન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આ પહેલી વાતચીત હતી.
ભાઈઓ બળવા ની મૌસમ ચાલુ લાગે છે. મ્યાનમાર પછી આ દેશ માં બળવો થયો. જાણો વિગત…
વિકટ પરિસ્થિતી નિર્માણ થઈ. મ્યાંમારમાં લશ્કરી બળવા પછી સાત શહેરોમાં કરફ્યૂ