Site icon

શ્રીલંકામાં આર્થિક સંકટ થશે દૂર? સંસદમાં માત્ર એક બેઠક ધરાવનાર પાર્ટીના આ મોટા નેતા બન્યા દેશના નવા પ્રધાનમંત્રી.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(Economic crisis)નો સામનો કરી રહેલા શ્રીલંકા(Sri Lanka)ને નવા પ્રધાનમંત્રી(New PM) મળી ગયા છે.

Join Our WhatsApp Community

યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 

શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 

રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. 

શ્રીલંકા હાલમાં આર્થિક અને સામાજિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેએ ભારે હિંસા અને પ્રદર્શનકારીઓના દબાણને કારણે દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે.. 

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
Exit mobile version