Rishi Sunak PM Modi Meeting: યુકેના ભૂતપૂર્વ પીએમ, શ્રી ઋષિ સુનક અને તેમના પરિવારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બંને મહાનુભાવોએ ઘણા વિષયો પર અદ્ભુત વાતચીત કરી.
શ્રી મોદીએ કહ્યું કે શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “યુકેના ભૂતપૂર્વ પીએમ, શ્રી ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને આનંદ થયો! અમે ઘણા વિષયો પર અદ્ભુત વાતચીત કરી. શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહી છે. @RishiSunak @SmtSudhaMurty”
આ સમાચાર પણ વાંચો: SOUL Leadership Conclave: નવી દિલ્હી ખાતે યોજાશે SOUL લીડરશીપ કોન્ક્લેવ, આ તારીખે PM મોદી કોન્ક્લેવમાં આપશે હાજરી
It was a delight to meet former UK PM, Mr. Rishi Sunak and his family! We had a wonderful conversation on many subjects.
Mr. Sunak is a great friend of India and is passionate about even stronger India-UK ties.@RishiSunak @SmtSudhaMurty pic.twitter.com/dwTrXeHOAp
— Narendra Modi (@narendramodi) February 18, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed