News Continuous Bureau | Mumbai
તાજેતરમાં, સમગ્ર વિશ્વ(World)એ જોયું કે શ્રીલંકા(Sri Lanka)માં શું થયું, જે આર્થિક(economy) અને રાજકીય રીતે બરબાદ થઈ ગયું હતું. આવું જ દ્રશ્ય ઇરાક(Iraq)માં જોવા મળ્યું, જ્યારે શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રે(Shia Maulvi Muktada al-Sadr's) સોમવારે જાહેરાત કરી કે તેઓ રાજકારણIPolitics) છોડી દેશે.
Protests destroying a banner of #Iran’s Qassem Soleimani and Abu Mahdi Al-Muhandis in Iraq today. #Iraq #Baghdad pic.twitter.com/7yzcjJ3GFd
— Tanveer Hussain Bhat (@bhattanveer0732) August 30, 2022
આ જાહેરાત બાદ સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને રાષ્ટ્રપતિ મહેલ(Presidential Palace) માં ઘૂસી ગયા હતા. આ પછી તેના અને ઈરાન(IRan) સમર્થક ઈરાકીઓ વચ્ચે બગદાદ(Baghdad)ના માર્ગો ઉપર પથ્થરમારો(Stone pelting) શરૂ થઈ જતાં ભાગદોડ મચી હતી. આ પછી ઠેકઠેકાણે ગોળીબાર(firing) શરૂ થયા હતા. પ્રારંભિક અહેવાલોમાં 20 લોકોના મોત નિપજ્યા હોવાનું અને 19થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
#Iraq's Presidential palace, moments ago. pic.twitter.com/eZG5oZIu56
— AbuAliEnglish (@AbuAliEnglishB1) August 29, 2022
આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો
દરમિયાન ઉગ્ર ભીડે શ્રીલંકા(Sri Lanka)ના ઘટનાક્રમની જેમ જ ઈરાકના રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ભવનો ઉપર કબજો કરી લીધો છે. તેમને ભગાડવા માટે સુરક્ષાદળો પણ નિષ્ફળ ગયા છે. ટોળામાં સામેલ અરાજક તત્ત્વ રાષ્ટ્રપતિના મહેલમાં બનેલા સ્વિમિંગ પુલમાં ધમાલ મચાવવા લાગ્યા હતા.
Right now:
Sadrist protestors swimming in the presidential palace pool.#Baghdad #Iraq pic.twitter.com/H20wUVsHgb— Suhad Talabany (@TalabanySuhad) August 29, 2022