204
Join Our WhatsApp Community
- સાઉદી આરબે ગુરૂવારે પોતાને ત્યાં કોરોના વેક્સિન લગાડવાનું અભિયાન શરૂ કરી દીધું છે.
- પહેલી વેક્સિન દેશના હેલ્થ મિનિસ્ટર ડૉ. તૌફીક અલ રબિહએ લગાવી હતી.
- સાઉદી આરબ વેક્સિનેશન શરૂ કરનારો છઠ્ઠો દેશ બન્યો
- સાઉદી આરબમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 60 હજાર 516 દર્દી મળ્યા છે. જેમાંથી 6 હજાર 91 લોકોએ જીવ ગુમાવ્યા છે.
You Might Be Interested In